આહ જિંદગી..


જેટલી લખું

એટલી વણલખી રહી જાય છે.

મારી સમજ, પક્કડની બહાર છે

તું  જિંદગી !

-સ્નેહા પટેલ