મારા કાયમથી અધૂરા સ્વપ્ન
હું તને બહુ જતનથી લાડ લડાવું છું
ઉરમાં સંગોપીને ઉછેરું છું
પળે-પળ અવનવી કલ્પનાઓની રંગપૂરણી કરું છું
નકરી લાગણીઓ ઉમેર્યા જ કરું છું
ઉમેર્યા જ કરું છું.
મને એ વાત બહુ સારી રીતે ખ્યાલમાં છે કે
આ મારું મહામૂલું, લાડકવાયું સપનું
ક્યારેય
પૂર્ણ નથી જ થવાનું !!
-સ્નેહા પટેલ.
Be positive.
LikeLike
thava devu pan nathi……
LikeLike
Can not read
LikeLike
wwooww
LikeLike
Sapne to sapne hote hai
LikeLike
Sweet
સ્વપ્ન મારો પ્રિય વિષય છે. એના વિશે લખવુ ગમે છે. તમને યાદ હશે સંધ્યા ભટ્ટની ગઝલ વિશે આપણે ચર્ચા પણ કરી હતી. એ શેર હતો
સ્વપ્ન મારું કેટલું ધનવાન છે
આંખ સામે લીલુંછમ મેદાન છે
LikeLike