unbetable – 28


પહેલાંના જમાનામાં માનવી જંગલમાં રહેતો હતો – જોકે એ પોતાની આ અવસ્થાથી બહુ સભાન નહતો.

આજના જમાનામાં માનવીઓના મગજમાં જંગલ વસે છે – આસ્ચ્ર્યજનક રીતે આ હકીકતથી એ વાકેફ  હોય છે.

સ્નેહા પટેલ