કોઇ વ્યક્તિ પર ભરપૂર વિશ્વાસ મૂકો ત્યારે એણે પણ તમારા વિશ્વાસનો ભંગ ના જ કરવો જોઇએ એવી અપેક્ષા રાખશો તો મોટાભાગે પસ્તાશો.
-સ્નેહા પટેલ.
કોઇ વ્યક્તિ પર ભરપૂર વિશ્વાસ મૂકો ત્યારે એણે પણ તમારા વિશ્વાસનો ભંગ ના જ કરવો જોઇએ એવી અપેક્ષા રાખશો તો મોટાભાગે પસ્તાશો.
-સ્નેહા પટેલ.
Ture..apeksharahit..vishvash..unchi vaat chhe..
LikeLike
ટાઈટલ ઈમેજ ફાઈન લાગે છે..સુવાક્ય સાથે..તોડનારા વિકૃત..હોય..કાશ ! samji shake..
LikeLike
આભાર . 🙂
LikeLike
કોઈપણ પ્રકારની અપેક્ષા દુઃખ દાયક હોય છે, જ્યારે વિશ્વાસ તો ઊંચી વાત છે, હકીકતમાં તે કોઈને કોઈ પ્રત્યે હોતો જ નથી, ખાલી ભ્રમ જ હોય છે. જો તે હોય તો તૂટવાનો સવાલ જ આવતો નથી તેવી મારી અંગત સમજ છે. (અહીં પણ ભરમાં અને અપેક્ષા જોડાયેલા છે, જે દુઃખ દાયક આખરે હોય છે.)
LikeLike
ઉપરની કોમેન્ટસમાં ભરમાં નહિ પરંતુ ભ્રમ અને અપેક્ષા વાંચવું.
LikeLike