અનબીટેબલ – 26

એક લેખક તરીકે નિષ્ફળ જવાની કોઇ બીક નથી પ્રભુ,બસ માણસ તરીકે  મને સફળ બનાવજે.
-સ્નેહા

3 comments on “અનબીટેબલ – 26

 1. અનમોલ માનવ જીવન મળ્યુ છે પણ માનવ થવા બહુ ઓછા નિર્ધાર કરે છે
  આપ સર્જનકાર્યમાં અવિરત જોડાયેલા રહો એજ શુભેચ્છા..અન્ય કશી તમા વિના..
  જીવનની પ્રત્યેક કૃતિ આપણ સાચા/સારા માનવ બનવા ઘડે જ છે પ્રેરે જ છે.

  માનવ જીવન બન્યુ સચા માનવ બનો
  પ્રભુ થાય પ્રસન્ન એવું જીવન જીવો
  ભોગોમાહી ન કેવળ રાચી રહો
  પશૂતા તજી ઉન્નત થોડા બનો
  ભાવજીવનનો વૈભવ નિરખતા રહો
  છોડી ખોટૉ અહં એના થઈને રહો..

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s