પુરુષ પહેલ-વહેલી વાર પેન હાથમાં પકડે ત્યારે ‘ સ્ત્રી – સૌંદર્ય – સ્પર્શ / સેક્સ – કડવી વાસ્તવિકતા’ જેવા વિષયોને પ્રાથમિકતા હોય છે. જ્યારે સ્ત્રીઓના લખાણમાં ‘પ્રેમ – લાગણી- સંવેદના-સંબંધ-કાલ્પનિક દુ નિયા ‘ જેવા વિષયો વધારે હોય છે.
====> જનરલ ઓબઝર્વેશન.
-સ્નેહા પટેલ.
image source – http://www.leeashford.co.uk/images/writing.jpg
અનબીટેબલ… 🙂
LikeLike
એક સ્ત્રી તરીકે પુરુષોની બાબતમાં જનરલાઇઝેશન કરવું કેટલું વ્યાજબી? આ અવલોકન પ્રમાણે પુરુષો દુનિયાદારીની વધુ નજીક છે જ્યારે સ્ત્રીઓ સ્વપ્નોમાં રાચતી રહે છે!
LikeLike
ભજમનભાઈ…આમાં વ્યાજબી – ના વ્યાજબીની વાત ક્યાંથી આવી..? એક જનરલ- નિષ્પક્ષ વિચાર છે. હા એક સ્ત્રી છું એટલે એની અસર તો રહેવાની જ મારા લખાણમાં અને તમારી બીજી લાઈન તો જગજાહેર છે.
LikeLike
આ એક જનરલ વાત છે..દરેક વાતની જેમ આમાં પણ અપવાદો હોઇ જ શકે..અને હશે જ. આ સ્વીકારવામાં ને કોઇ ઇગો નહી નડે..મેં ફક્ત મોટાભાગના વર્ગની વાત કરી છે,..જેમાં દરેક જણ લેખક કે કવિ ના બની શક્યા હોય એવો વર્ગ પણ આવી જાય છે…દરેક મિત્ર જરા ભૂતકાળમા ડોકિયું કરીને સૌપ્રથમ પોતે શું લખેલું એ શેયર કરશો તો આ પોસ્ટ પર ચર્ચા કરવાની મજા આવશે..એક હેલ્થી ચર્ચા…એક જાતનો સર્વે પણ કહી શકાય.
LikeLike