લોકપ્રિય દેખાવું અને લોકપ્રિય થવું – બે ય માં આસમાન જમીનનો ફરક છે.
-સ્નેહા પટેલ
લોકપ્રિય દેખાવું અને લોકપ્રિય થવું – બે ય માં આસમાન જમીનનો ફરક છે.
-સ્નેહા પટેલ
બહુ જ મહાન અને બુધ્ધીશાળી માણસો ભૂલો પણ એટલી જ મહાન અને મ્રૂર્ખામીભરી કરે છે.
સ્નેહા પટેલ
આ ફોટુ અહીંથી લીધો છે જેની બ્લોગ પર ખુલ્લેઆમ જાણ કરાય છે..
હમણાં જ એક મિત્ર સાથે વાત થઈ ..એમાં વાતવાતમાં બોલાઈ ગયું કે ઠીક છે ..વાત તમે કહો એમ રાખીએ…તમે પણ શું યાદ કરશો કે કોની સાથે પનારો પડ્યો છે.પછી આ અળવીતરા મગજમાં અળવીતરો વિચાર આવ્યો કે ‘પનારો’ કેવો વિચિત્ર શબ્દ છે નહી…આ ‘પનારો એટલે પનીરનો કોઇ દૂરનો રીશ્તેદાર…કઝીન’ થતો હશે કે…!