આજે 12 વર્ષના દીકરાને પહેલી વખત 50 રુપિયા વાપરવા આપીને એને એનો જેમ ઉપયોગ કરવો હોય એમ કરવા કહ્યું..
જોકે એણે કોઇ જ જરુરીયાત પ્રદશિત નથી કરી..
કોઇ જ સવાલ -જવાબની કે કોઇ જ એક્સ્પ્લેનેશંસ આપવાની સહેજ પણ જરુર નથી
બસ આજે 50 રુપિયા જેટલી ‘એની સ્વતંત્રતા’ અને ‘મારા વિશ્વાસનો દિવસ..’!
અહીં ઘણા 50 રુપિયાનો સવાલ ઉઠાવશે.,પણ એ મારી અંગત પસંદગી – માન્યતાઓનો સવાલ હોવાથી એ મિત્રો એનો જવાબ મળે એવી આશા ના રાખે…
સુંદર પ્રસંગ..
માતૄભાવને કોઇ આકલન નથી..
સર્જક હંમેશા આપે છે અમૂલ્ય ભેટ..
વિના કોઈ અપેક્ષા સ્વતંત્ર્ય અકબંધ રાખીને..
વિશ્વાસ મુકીને..
LikeLike
Soft, sensational sentence !!
LikeLike
એ પચાસ રૂપિયા ની બદલ માં , એ અઢળક વિશ્વાસ જ આપને પરત કરશે .
LikeLike