unbeatable – 21

ઘણી વાર જિંદગીમાં લોકોની ઇર્ષ્યા અને અવિશ્વાસથી હું હાંફી છું,

ત્યાં બીજા દિવસે વિશ્વાસ – માસૂમિયતનો સૂર્યોદય લઈને જિંદગી મને પાછી મળે છે.

અને જ્યારે પણ કોઇ માણસમાં આવું ભોળપણ – નિ:સ્વાર્થપણું (જેને બુદ્ધીવાદી લોકો મૂર્ખતામાં ખપાવે છે..અને મને એમની એ બુદ્ધિમતા પર દયા આવે છે…) મને ભટકાય છે..ત્યારે ત્યારે મન થઈ જાય છે કહેવાનું..’જિદગી તું બહુ જ સુંદર છે…હું તને અનહદ ચાહુ છું..આ પૃથ્વી વસતા લોકોમાં હજુ વિશ્વાસ મૂકવાનું મારામાં સામર્થ્ય છે અને મને એનો ગર્વ છે !

-સ્નેહા પટેલ

Advertisements

3 comments on “unbeatable – 21

  1. Dearest Snehabeta yes and jem kahyu cheke Vishwase j VAHAN TARE che tevu j Aapna Case ma thatu lage che baki tau aam Ati-vishwase ghana ni Nauka o Dubi paan Gayee che…and one More good Quality in you is ke haju aap ne aap ni JAAT par VISHWAS chhe Rather etloj CONFIDENCE MANAV jaat par paan…ane aa jnya sudhi Aras-paras jalvashe duniyani koi TAKAT kaam nahi Kari shake…
    God bless You..
    Jay shree Krishna
    Dadu…

    Like

  2. પરિણામો તો ક્યારેય માનવના હાથમાં હોતા નથી.. પણ કસોટી ખૂદની ”ક્ષમતાઓ”હોય છે!!….હૃદયને ચીરીને આરપાર થઇ જતી પીડા..આંસુ સુદ્ધાં આંખનો સાથ છોડી દે ! ને તેના પ્રગટ થવા સામે ”પ્રતિબંધ”હોય ત્યારે એ ખરેખર પીડાની ચરમસીમા હોય છે ..વચનો છેતરામણા પુરવાર થતા હોય…ખૂદ જાત પરથી વિશ્વાસ ખોઈ બેસતા હોઈ..સાચી પીડાઓને કોઈ’દિ શબ્દ પણ નશીબ થતા નથી ….એ હૃદયમાં ખૂંચી ગયેલ તીર જેવી …ખુચેલી રહે તોય પીડા ને કાઢો તો અપાર પીડા…માનવીની અંદરની ક્ષમતા માનવને ફીનીક્ષ પક્ષીની માફક તેને રાખમાંથી બેઠો કરે..જ્યાં હાર માનતા નથી ત્યાં જીત આપણા માટેનું સ્થાન કાયમ આપણા નામે લખેલું રાખે છે!!ક્લાસ ક્લાસ..! ક્લાસ..!!

    Like

  3. સ્નેહાબેન,

    ખૂબજ સુંદર વાત આપે કહી છે, પરંતુ શ્રદ્ધા અને વિશ્વાસ વચ્ચેનો તફાવત પણ ધ્યાનમાં હોવો જરૂરી છે. કારણ કે વિશ્વાસ સંપૂર્ણ છે અને તે એક વખત મૂક્યા બાદ તેમાં તૂટવાનો સવાલ આવવો ના જોઈએ., હા, શ્રદ્ધા વધ -ઘટ થાય છે.

    સુંદર વાત !

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s