4 comments on “કાબરચીતરો

  1. આ વિચાર કોઈ લેખીકાનો નથી લાગતો નક્કી આ કોઈ અન્ય વ્યક્તિએ લેખીકાના દિલનો (કામચલાઉ) કબજો જમાવ્યા પછી વ્યક્ત થયેલ વિચાર છે 🙂

    જો લેખીકાનો વિચાર હોય તો તેણે લખ્યું હોત કે કાબરચીતરી 🙂

    એટલે તો કહું છું કે લેખક માત્ર સાક્ષિ નથી હોતો તેણે જે તે પાત્રને અનુભવવું પડતું હોય છે 🙂

    Like

  2. Dear Sneha very nice and though Atulbhai had appriciated your thought and I may counter Argue that in past when there were NO LADY ARTIST available for DRAMA ya MOVIE…Gents had to PLAY/ACT and he must have heard name of JAYSANKER BHOJAK( SUNDARI)……!!!
    God Bless you
    Jay shree Krishna
    Sanatbhai Dave(Dadu)..

    Like

  3. મેં એક મનુષ્યનો મનોભાવ લખ્યો છે…સ્ત્રી પુરુષ..એવો કોઇ જ વિચાર નહતો..કદાચ મારે હું ના બદલે મનુષ્ય લખવું જોઇતુ હતું તો વધારે ક્લીઅર રહેત..એનીવેસ થેન્ક્સ દોસ્તો આપના પ્રતિભાવ બદલ

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s