ટપ..ટપ..ટપાક

ચપ્પાંની ચકચકિત ધાર
પ્રેમથી આંગળીને ચૂમી ભરી ગઈ.
ટપ..ટપ..ટપાક
સંબંધોનું પણ આમ જ ને..!

સ્નેહા

One comment on “ટપ..ટપ..ટપાક

  1. ફીલોસોફીથી લોકો કંટાળી ગયા છે તો યે કહેવા દ્યો કે મોટા ભાગના સંબધોનું યે આવું જ હોય છે.

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s