સમય વહી ગયો..

મા
તને
‘આઇ લવ યુ’ કહેવા ગઈ
ત્યારે સમય વહી ગયો..
-સ્નેહા

One comment on “સમય વહી ગયો..

  1. મા ને ચાહ્યાં વગર ભાગ્યે જ કોઈ રહી શકે કારણ કે મા કશીએ અપેક્ષા વગર બાળકને જીવન પર્યંત ચાહે છે.

    લોકો ભલે મધર્સ ડે ઉજવે ખરેખર તો મધર ઉઠે પછી જ બાળકનો ડે શરુ થતો હોય છે.

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s