અદ્ભુત…અદ્ભુત…અદ્ભુત રચના…એક પ્રેમીની પોતાની પ્રેમિકા પ્રત્યેની પ્રબળ પ્રેમભાવના ને તમે અહીં અદ્ભુત રીતે વ્યક્ત કરી છે…તમારી આ રચના વાંચીને વગર નશાયે જાણે કે એક પ્રેમનો અનેરો નશો અનુભવાયો હોય એવું લાગે છે…હકીકતમાં આ રચના વાંચીને હોશ જાળવવો અઘરો થઈ પડે અને ખરેખર મનની ઘણી બધી અધુરી ઈચ્છાઓ મનમાં હિલોળા લેવા માંડે છે…લાગણીનો જબરજસ્ત ઉભરો હૃદયમાં ઉભરે છે અને જાણે કે અફિણના બંધાણી ને અફિણ ન મળવાથી જે રીતે પોતાના શરીરની નસો (રગો) તુટતી હોય ત્યારે તેને જે પીડા કે વેદનાની અનુભુતી થાય છે તેવી જ લાગણી કે પીડા અહીં પ્રેમી ને તેની પ્રેમિકા ન મળવાથી અનુભવાય છે…તમે એક સ્ત્રી લેખિકા છો, તેમ છતા તમે એક પુરૂષનાં એટલે કે એક પ્રેમીના મનની ઈચ્છાઓ અને ભાવને આબેહુબ અને અદ્ભુત રીતે રજુ કર્યા છે, જે ખરેખર કાબીલેદાદ છે અને તે તમારી લખાણ પ્રત્યેની નિષ્ઠા, જોશ, ઉત્સાહ, ઉમંગ, પ્રેમ અને વિચાર શકિત ને દર્શાવે છે…What a creation ? Salute for your wonderful creation & your creative mind…Thanks for sharing & congratulations…
મારી વ્હાલી સખી સ્નેહા, અદ્ભુત…અદ્ભુત…અદ્ભુત રચના…એક પ્રેમીની પોતાની પ્રેમિકા પ્રત્યેની પ્રબળ પ્રેમભાવના ને તમે અહીં અદ્ભુત રીતે વ્યક્ત કરી છે…તમારી આ રચના વાંચીને વગર નશાયે જાણે કે એક પ્રેમનો અનેરો નશો અનુભવાયો હોય એવું લાગે છે…હકીકતમાં આ રચના વાંચીને હોશ જાળવવો અઘરો થઈ પડે અને ખરેખર મનની ઘણી બધી અધુરી ઈચ્છાઓ મનમાં હિલોળા લેવા માંડે છે…લાગણીનો જબરજસ્ત ઉભરો હૃદયમાં ઉભરે છે અને જાણે કે અફિણના બંધાણી ને અફિણ ન મળવાથી જે રીતે પોતાના શરીરની નસો (રગો) તુટતી હોય ત્યારે તેને જે પીડા કે વેદનાની અનુભુતી થાય છે તેવી જ લાગણી કે પીડા અહીં પ્રેમી ને તેની પ્રેમિકા ન મળવાથી અનુભવાય છે…તમે એક સ્ત્રી લેખિકા છો, તેમ છતા તમે એક પુરૂષનાં એટલે કે એક પ્રેમીના મનની ઈચ્છાઓ અને ભાવને આબેહુબ અને અદ્ભુત રીતે રજુ કર્યા છે, જે ખરેખર કાબીલેદાદ છે અને તે જ તો તમારી લખાણ પ્રત્યેની નિષ્ઠા, જોશ, ઉત્સાહ, ઉમંગ, પ્રેમ અને વિચાર શકિત ને દર્શાવે છે…What a creation ? Salute for your wonderful creation & your creative mind…Thanks for sharing & congratulations…
તારા ગાલના ખંજનમાં ડૂબી જાઉં….
LikeLike
aaaaaaahhahaa…… mast.
LikeLike
Khub j gami abhvyakti..prit no Saagar !!