એકના એક વર્ષોથી ચાલ્યા આવતા વિચારોને ગોળ ગોળ ફેરવીને શબ્દોમાં રમાતા ગદ્ય કે પદ્ય કરતાં તાજા, અર્થસભર, મૌલિક વિચારો મને વધારે આકર્ષે છે.
-સ્નેહા પટેલ.