હું – મારી જાત

હું મારી જાતને જાતે જ સમજું છું..જાતે જ મઠારું છું…જાતે જ એના વખાણ કરું છું અને જાતે જ એને ધમકાવું છું.સ્વ મૂલ્યાંકનનું આ કાર્ય મારા આત્મવિશ્વાસની સપાટી હંમેશા વધારે છે.

સ્નેહા પટેલ

 

Advertisements

6 comments on “હું – મારી જાત

 1. સ્નેહા બહેન જાત વગર ભાત ના પડે તે કહેવત યાદ કરાવી તમે
  લોકો આજે બીજા ને શું ગમશે તેની મથામણ માં જ હોય છે અને
  તેથી સ્વ ને ભૂલી ગયા છે.

  Like

 2. સ્નેહાબહેન માનસ પહેલા પોતા ની જાત પર ઉદાર અને ન્યાયી બને તે

  તમારી પોસ્ટ થી કહી શકાય

  માનસ બીજા ની ધ્યાન વધારે રાખવા માં પોતાનું અસ્તિત્વ જ ભૂલી જાય છે

  જરૂરીયાત કોઈ નિયમ નું પાલન નથી કરતી તેમ માનસ પણ જરૂરિયાત મુજબ બદલાય છે

  અને પછી સ્વ ભૂલે છે

  જગદીશ જોશી

  હિમતનગર

  Like

 3. humm…. jaruriyaat koi niyamo nu palan nathi karti e to 100 e 100 % agree jagdishbhai…

  Like

 4. સ્નેહાબહેન સાચા આત્મનિરીક્ષક બન્યા સિવાય સારા ચિંતક બનવું વધારે કઠીન છે
  એટલે સાધુ સંતો ની વાત લોકો ના રુદય માં સોસરવી ઉતરતી નથી
  જવાબ માટે આભાર

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s