લેખન


લેખન એટલે આપણા ઉપરાંત પારકાના સંવેદનોમાં ડૂબવાનું જોખમ લેવાની પ્રક્રિયા.

સ્નેહા પટેલ

પ્રસિદ્ધિ


પ્રસિદ્ધિ મેળવવા માટે માણસ પહેલાં મરજીયાતપણે કિંમત ચૂકવે છે..પછી ફરજિયાતપણે એની જોડેથી કિંમત વસૂલાય છે..

સ્નેહા પટેલ