વીન્ડ ચાઈમ

 

 

 

ઘરમાં નાજુક રણકાર ફેલાવતું
‘વીન્ડ ચાઈમ’
કોલાહલના જંગલોમાં
ગૂંગળાઈ જાય છે
અને
ચોધાર આંસુએ રડે છે…

સ્નેહા પટેલ.

3 comments on “વીન્ડ ચાઈમ

  1. વિન્ડ ચાઈમ તું દુ:ખી ન થઈશ. તારા ઘરમાં રહેનારે માત્ર ઘરમાં નથી રહેવાનું તેણે કોલાહલોની વચ્ચે જઈને ય પોતાનું કાર્ય કરવું જોઈશે. ફરી પાછો જ્યારે તે ઘરે આવે ત્યારે તારા નાજુક રણકારથી તેને શાતા વળશે.

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s