લેખક – લેખન

લેખકનો એના લેખનથી અલગ સ્વીકાર કરવાથી બેય પક્ષે તકલીફો ઓછી થાય છે.

સ્નેહા પટેલ

4 comments on “લેખક – લેખન

 1. Jivan ma be vat hamesha yaad rakh Jo
  1> jyare tame khush hov tyare koi vachan na aapaso
  2> jyare tame dukhi hover tyare koi Norway na leso

  Like

 2. લેખક કલમ હાથમાં લે ત્યારે તે જે તે પાત્રને અનુભવતો હોય છે અથવા તો તેમાં કલ્પનાના રંગો ભરે છે. જેવો લેખ પુરો થાય એટલે તે વાસ્તવિક ધરતી પર પાછો ફરે છે અને લેખનથી વિખુટો પડીને ફરી પોતાનો મુળભુત સ્વભાવ ધારણ કરે છે. લેખ લખતી વખતે તે જેટલો લેખના પાત્રો સાથે ઓતપ્રોત થશે તેટલો લેખ વધારે વાસ્તવિક અને ધારદાર બનશે.

  જો કે લેખક અને લેખન બંને અલગ છે છતાં લેખન વખતે લેખકે જેટલો તેમાં આત્મા રેડ્યો હશે તેટલો લેખ વધારે અસરકારક બનશે.

  આ વાત માત્ર લેખક કે લેખન માટે નહીં કોઈ પણ કાર્ય માટે તેટલી સાચી ગણાય. કલાકાર કલામાં જેટલો જીવ રેડશે તેટલો કલાનો ઉઠાવ આવશે.

  મુર્તીકારે મૂર્તિ ઘડતા પહેલા મૂર્તિના ભાવોને આત્મસાત કરવા પડે છે. સંગીતકારે સંગીત પીરસતા પહેલાં સંગીતમય બની જવું પડે છે. શિક્ષકે ભણાવતાં પહેલા જે તે વિષયને સાંગોપાંગ સમજી લેવો પડે છે. તેવી રીતે લેખન પુરતો લેખક લેખનમાં સમાયેલો હોય છે અને લેખ પુરો થયાં પછી તે પાછો મુળભુત સ્વતંત્ર વ્યક્તિ બની જાય છે.

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s