Mar 19 2012 સમજ સમજનારા એક લીટીમાં પણ સમજી જાય છે ના સમજનારાને આખું પુસ્તક વાંચવાનું પણ માથે પડે છે. -સ્નેહા Share this: sneha patelSharePrintFacebookLinkedInRedditTwitterTumblrPinterestPocketTelegramWhatsAppSkypeEmailLike this:Like Loading...
Mar 19 2012 સચોટ ‘રોજે-રોજ બોલાતું ખોટું એક દિવસ સત્ય થઈ જાય છે.’ રોજેરોજ કરાતા કટાક્ષો,ખોટા દોષારોપણો,મજાકમાં બોલાતી વાતો, વાંકદેખી પ્રવ્રુતિ..આ બધીય ક્રિયાઓ માટે આ કહેવત એટલી જ સચોટ છે. સ્નેહા પટેલ Share this: sneha patelSharePrintFacebookLinkedInRedditTwitterTumblrPinterestPocketTelegramWhatsAppSkypeEmailLike this:Like Loading...