mobile no.

 

લગ્નજીવનના દસકા પછી

પતિ અને પત્નીના મોબાઇલમાં સતત ઉમેરાતા રહેતા નંબરોમાં

‘પત્નીના મોબાઈલમાં સંતાનોના મિત્રોની મમ્મીઓના નંબરો હોય છે જ્યારે પતિદેવના મોબાઈલમાં નવી નવી થતી બહેનપણીઓના’

એકદમ હળ્વી પોસ્ટની કોમેન્ટ્સ હળ્વા મૂડમાં અને હળ્વી જ કરાય એવી વિનંતી..
-સ્નેહા પટેલ

4 comments on “mobile no.

  1. vaat sachi ane khangi pan chhe.loko fakt svikarta nathi. mobile na lidhe sanpark hathvagu thayo chhe etle sabandho ni disha pan badlai chhe. pati devo gare ave te pahela mobile ma thi sms ane phon call delete karvanu chukta nathi. aava tanav bharya jivan maa akrshan dwara sanbansh vikse chhe ane sachvay chhe. bahenpani ane patni ne balance thi sachave tene j art of living kahishu
    Jagdish Joshi

    Like

  2. કવિતા માટે આ વાત સાચી છે. મારે માટે કહું તો એકાદી બહેનપણીનો નંબર હતો તે ય કાઢી નાખ્યો છે. હા કસ્ટમરોના નંબર સાચવવા પડે છે – ઉઘરાણી કરવા અને સર્વીસ આપવા માટે 🙂

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s