કહુંબા

દુઃખ- દર્દ- સુખ બધાય કહુંબા હવે શબ્દોમાં લખીને જ ઘોળવાના…બોલવાની આઝાદી તો દુનિયાએ ક્યારની છિનવી લીધી છે…

સ્નેહા પટેલ

3 comments on “કહુંબા

 1. bolvani azadi to chhe pan loko ae bolvanu bandh kari didhu chhe ane sahan karvanu janni lidhu chhe. dharm ane sanpradayo no atirek tenu parinnam chhe

  Like

 2. અરે અરે સ્નેહાબહેન..

  એમ દુનિયાની પરવા કરશો તો તો જીવી રહ્યાં

  અમે તો ઝવેરચંદ મેઘાણીની અમર રચના ગાઈએ અને કસુંબીનો રંગ ઘોળતા રહીએ..

  http://www.mavjibhai.com/MadhurGeeto/horajmanelagyo.htm

  બીજાને તકલીફ ન પડે તેવા કોઈ પણ કહુંબા ઘોળતા અટકાવવાનો દુનિયાને કોઈ અધિકાર નથી.

  અને કોઈ અનધિકાર ચેષ્ટા કરવા જાય તો કઈ દઈએ કે – બે રોટલી વધારે ખાઈ લેવી.

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s