અપેક્ષાઓ કાયમ આપણને જીવંત રાખે છે. એનો જન્મ કે મરણ આપણા હાથમાં ક્યારેય નથી હોતા – માટે પરિસ્થિતીઓનો સમજદારીપૂર્વકનો સ્વીકાર એ જ યોગ્ય રસ્તો છે.
-સ્નેહા પટેલ
અપેક્ષાઓ કાયમ આપણને જીવંત રાખે છે. એનો જન્મ કે મરણ આપણા હાથમાં ક્યારેય નથી હોતા – માટે પરિસ્થિતીઓનો સમજદારીપૂર્વકનો સ્વીકાર એ જ યોગ્ય રસ્તો છે.
-સ્નેહા પટેલ
vaaaaaaaaaahh….
LikeLike
પરિસ્થિતીઓનો સમજદારીપૂર્વકનો સ્વીકાર એ જ યોગ્ય રસ્તો છે.
Sneha ben you are right. But we ca control our APEKSHAS. As Lord Budhha had rightly said Expectations are causes of sufferings. I love one person but I know that she doesn’t loves me. So I don’t expect her to love me and that’s why I am happy.
LikeLike
ધીરજથી લોખંડ જેવા નક્કર દુ:ખોને પણ સોના જેવા સુખોમાં ફેરવી શકાય છે
LikeLike
દિવેલ પૂરેલો દીવો ઓરડાને જ અજવાળે છે, શાણાનું શાણપણ અને જ્ઞાનીનો જ્ઞાનદીપ સવઁત્ર પ્રકાશ પ્રગટાવે છે………
LikeLike
જેમ કાંટાળી ડાળને ફૂલો સુંદર બનાવી શકે છે તેમ સુશીલ સ્ત્રી ગરીબ માણસનાં ધરને સુંદર અને સ્વર્ગસમું બનાવી શકે છે.
LikeLike
ekdam khari vaat kahi…
LikeLike