ઇશ્વર

 

દરેકમાં થોડાઘણા અંશે ઇશ્વર વસેલો છે એવી દ્રઢ માન્યતાના કારણે જ હું માનવીના સો અવગુણો છોડી એક ગુણમાંથી એને શોધી કાઢવા પ્રયત્નશીલ રહું છું.

સ્નેહા પટેલ

4 comments on “ઇશ્વર

  1. ishwar-prabhu-bhagwan is spreaded all over,still we try to find god.god is available in innocence of a child,mother ‘s love ,trust,honesty,humanity and simplicity.we see god every day in suryadev,chandradev,agnidev,pavandev ,parents,guruji andreligion without pretendence.ishwar has own representatives all over.we mad people do not recognise them. astu.dhyani.vrajkishor.jayantilal.dubai

    Like

  2. સ્નેહા બહેન..

    દરેક વ્યક્તિમાં દિવ્યતા સુપ્ત રુપે રહેલી છે. ભીતર રહેલી દિવ્યતાને અભિવ્યક્ત કરવી તે માનવ જીવનનું લક્ષ્ય છે. – સ્વામી વિવેકાનંદ

    આપે કહેલી વાત તેને આગળ વધારે છે કે દરેક વ્યક્તિમાં દિવ્યતા સુપ્ત રીતે રહેલી છે અને તેને ઓળખી કાઢવી અને તે સદગુણ જોવો.

    જેવી દૃષ્ટિ તેવી સૃષ્ટિ. જેવું ચીંતન કરીએ તેવા જ બની જઈએ. બીજાની અંદર રહેલા સદગુંણને જોઈએ તો આપણામાં યે સદગુંણ આવે, બીજાની અંદર રહેલા દુર્ગુણો જોઈએ તો આપણામાં યે દુર્ગુણો આવે.

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s