ભ્રમ


આજ કાલ લોકો ‘સુખી થવાના બદલે’, દુનિયાને ‘પોતે બહુ સુખી છે’ એવા ભ્રમમાં રાખવાના
વ્યર્થ પ્રયત્નો કરતા જ દેખાય છે.

સ્નેહા પટેલ