કાલે ફિલ્મફેર એવોર્ડમાં દીકરા ફરહાન અખ્તરને એવોર્ડ મળ્યો ત્યારે જાવેદ અખ્તર અને એમની બેય પત્નીઓના મોઢા પરના ખુશ્-ખુશાલ એક્ષપ્રેશન જોઇને બહુ જ ગમ્યું. પોતાના કરતા પોતાનું સંતાન વધારે ને વધારે આગળ વધે, ઘણી બધી પ્રગતિ કરે એવી દરેક મા – બાપની હ્રદયની ઇચ્છાઓનું પ્રતિબિંબ એમના ચહેરા પર જોવા મળ્યું. સામે પક્ષે ઘણીવાર સંતાનો પણ ગર્વપૂર્વક એમના મા-બાપની સિધ્ધિઓનું એમના મિત્રો સમક્ષ વર્ણન કરતા,ગર્વ લેતા, પોરસાતા જોયેલા છે.
આ જ કારણથી :
‘પોતાના કરતા પોતીકાઓની સિધ્ધિનું મહત્વ – ખુશી વધારે એ જ નિર્ભેળ પ્રેમ, લાગણી કહેવાતી હશે..!
in united states of america,one work among blacks is commonly heard “my man”,means my own person,or a confidential,trusted person.not nesarily,our own children or relatives live up to expectations but outsider can also become close by like my man.to gain pride for anybody is welcome,but one has to do something prideworthy or prizeworthy, is also important.we share our achievements with others by highlighting support,help.love.effection,etc.of our mentors.mentors are not only from the jeans only but it can be anybody on earth.at the same time ,it gives immense pleasure to have somebody from blood relation. bloody ,relations make all the difference.do something for which anybody can take pride.thanks snehaji.dhyani
LikeLike
true… true.. true.
LikeLike
100% khari vaat kahi D…
LikeLike