માણસ


બીજાના સુખે દુઃખી
કે
બીજાના દુઃખે સુખી
બેય માણસ નામે કલંક.

સ્નેહા પટેલ.