positivity

આજકાલ ઠેર ઠેર ચાલતી નેગેટીવીટી અને પોઝીટીવીટીની ચર્ચા – વાતો સાંભળીને મને નવાઇ લાગે છે કે આપણે માણસો એક સરળ વાતને કેટલી હદ સુધી ચૂંથી કાઢીએ છીએ..!!

એક જ લાઇનમાં કહી શકાય કે,

‘ જે કાર્ય કર્યા પછી તમારું મન સ્વસ્થતા અને આંતરિક ખુશી અનુભવે એ હકારાત્મકતા, જેની વ્યાખ્યામાં વ્યક્તિની સમજ, તાકાત અને અનુભવો મુજબ થોડા ઘણા અંશે ફેરફાર હોય છે.’

બસ..

સ્નેહા પટેલ.

 

 

 

Advertisements

6 comments on “positivity

  1. હું પણ આવું જ કંઈક કહું છું : જે કામ કરવાની તમારું મન ના કહે તે પાપ અને જે કામ તમારું મન ખુશીથી કરે તે પુણ્ય..

    તમે શું કહો છો ??

    Like

  2. serial killer ne koinu murder karine inner happiness male, to shu tene positivity kahi shakay? teni samaj pramane kadach kahevay, pan samanya manvi mate to nahi j…i think aa sentence ‘subject to’ mukva chata meaning ne barober rite express nathi kartu. vyakhya vyakhya j rahevi joiye, vyakti e vyakti e badlai nahi.

    Like

  3. @shama14

    સીરીઅલ કીલર એ એક માનસિક વિક્રુતિ છે અને વિકૃત મગજના લોકોને પોઝીટીવીટી જેવા શબ્દો કે લાગણી સાથે કોઇ લેવા દેવા નથી હોતી. મેં અહીંઆ હકારાત્મકતાની વાત કરી છે નહીં કે માનસિક સ્વસ્થ વ્યક્તિ એટલે કેવા વ્યક્તિ એની..

    જોકે તમારી વાતે મને ફરીથી વિ્ચારવા મજબૂર તો કરી જ છે..જો શબ્દો બદલાશે તો તમને જરુરથી ઇમેઇલ કરીશ. થેન્ક્સ.

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s