happy republic day


જૂનવાણી માનસિકતાની ગુલામી ફગાવી
નવા વિચારોનો શ્વાસ ફેફસામાં ભર્યો
બોલવાનું ખોખલાપણું છોડી
વર્તનમાં સ્વતંત્રતા આણી
તીરંગા કિરણો લઈને
ખુશીઓના ઉમળકા સાથે
આઝાદીનો સૂરજ
મારે આંગણ ઉગ્યો.

-સ્નેહા પટેલ