હિતેચ્છુ


‘તારે આમ કરવું જોઇએ – તેમ કરવું જોઇએ’ની શિખામણો કરતાં’ચાલ આપણે આમ કરીએ’ કહે એ સાચો મિત્ર, હિતેચ્છુ.

 

સ્નેહા પટેલ – અક્ષિતારક