પબ્લીસીટીનો સરળ રસ્તો.

https://www.facebook.com/Akshitarak

ફેસબુક પર એક પેજ બનાવવામાં આવ્યું છે.

https://www.facebook.com/snehashah.akshitarak

જેમાં ‘ઓનર તરીકે’ ‘અક્ષિતારક-સ્નેહા શાહ’ જેવા નામનો પણ ઉપયોગ કરાયો છે.

http://twitter.com/akshitarak

This is not my twitter id.

http://akshitarak.blogspot.com/

એનાથી પણ એક ડગલું આગળ વધીને મારા જ નામનો,મારી જ રચનાઓનો બ્લોગ પણ બનાવવામાં આવ્યો છે.(જેમાં ફક્ત એક જ મારી રચના છે-બીજી કોની છે એ મને નથી ખબર).

આ વિશે કાલે અંકિતાબેન જાડેજા’એ મને બ્લોગ પર જાણ કરી ત્યારે ખ્યાલ આવ્યો.આખી વાત શું છે એ જાણવા માટે કાલે ‘રવિરાજભાઈ’એ  એમની સાથે વાત કરી તો એમનો જવાબ આવ્યો કે આ મારો પોતાનો બ્લોગ અને ક્રીએશન છે.

હવે આની સામે કેવા અને કેવી રીતના પગલાં લઇ શકાય એ માટે મિત્રો તમારી મદદ જોઇએ છે..જેણે બનાવ્યું છે એને કોઇ કામધંધા નથી. એવા ડીસ્ટ્રકટીવ અને ટાઇમપાસીયા લોકો માટે આપણે’ક્રીએટીવ’લોકોએ સમય બગાડવો પડે છે એનો અફસોસ થાય છે..પણ આ નાટકને ઉગતું જ ડામવું જરુરી છે. નહીં તો આ તો રોજ બધાના બ્લોગ અને નામની ખુલ્લેઆમ, બેશરમીથી ચોરી કરવામાં આવશે.અસલમાં વાર લાગે નકલમાં નહીં..

11 comments on “પબ્લીસીટીનો સરળ રસ્તો.

 1. અને હા, હજી એ બ્લોગ પણ અપડેટ થવાનો બાકી છે…. શક્ય છે અહીં તમે લખ્યું છે એનું ઉંધું લખીને મુકાઈ શકે….

  થોભો અને રાહ જુવો…

  Like

 2. પ્રિય મિત્રો,

  my real id:

  face book :- https://www.facebook.com/snehapatel.akshitarak

  twitter : https://twitter.com/#!/snehaakshitarak

  my blog : https://akshitarak.wordpress.com/

  નીચેના એકાઊન્ટ સાથે મારે કોઇ જ લાગે વળગતું નથી.જેની આપ સૌ મિત્રો નોંધ લેશો.

  http://akshitarak.blogspot.com/

  https://www.facebook.com/snehashah.akshitarak

  https://twitter.com/#!/Akshitarak

  https://www.facebook.com/Akshitarak નામનું પેજ કદાચ ડીલીટ કરાઇ ગયુ છે કાં તો નામ બદ્લાઇ ગયુ છે..પણ મને અહીંઆ કોઇ જ પેજ ક્રીએટ કરવાની સહેજ પણ ઇચ્છા નથી. તો આપ સૌ ને કોઇ પણ એવું પેજ દેખાય તો એ મારું છે એવું માનવાની ભૂલ ના કરશો અને મારું ધ્યાન એ પેજ તરફ દોરશો. વળી આ બધા ફેક આઈ ડી છે જે મેન્ટલ હેરેસમેન્ટ’ માટે જ ઉભા કરાયા છે.. આ કામ કરનારનું નામ જો ખ્યાલ આવી શકે એવું કોઇના ધ્યાનમાં હોય તો મને એટલી મદદ કરવા વિનંતી

  Like

 3. બ્લોગ પણ અપડેટ..વાહ.. http://akshitarak.blogspot.com/

  કાલે આખો દિવસ મારા બ્લોગ પર એના આ પેજ, ફેસબુક એકાઉન્ટ અને બ્લોગ પરથી અવર જવર રહી જ છે. શું મળ્યું એને આમ કરીને એ ના સમજાયું..કેટલી ચોરી કરી શકશે એ..અને કેટલી હદ સુધી સ્વીકારશે એ…વળી..મારા વિચારોની ચોરી તો નહી જ કરી શકે ને..હા..કાલે મારો થોડો ઘણો સમય આની પાછળ આપવો પડ્યો..પણ એનાથી વધુ એ મારું શું બગાડી શક્યો / શકી..(??)..!!

  આ કોમ્પ્યુટરની સ્ક્રીન બંધ કરો એટલે આ દુનિયા અહીં જ મૂકીને હાલતી પકડવાની ને..મારા પાડોશીને પણ આ નેટ પર મારા કામ અને નામની ખબર નહીં હોય તો એના જેવા બિલાડીના ટોપની તો શું હેસિયત.? સફળતા…નામ…આ બધું આપણા મગજ પર કેટલું હાવી થઈ શકે એનો આ એક જીવતો જાગતો દાખલો.આ બધાની આપણા પોતાના સિવાય કોઈને પડી પણ નથી એ વાતની-કારણ આપણે ્જાતે ઉભી કરેલી સરખામણી અને ઇર્ષ્યાની આગમાં બળીએ છીએ,એની પાછળ નેટ પર ખાંખાંખોળાની કેટલી ય માથાપચ્ચી કરીને સમય બગાડીએ છીએ. અરે ભલા માણસ..આટલી જ અક્ક્ક્લ પોતાના લખાણ કે જેમાં પણ તારી માસ્ટરી હોય એ ફિલ્ડને ડેવલોપ કરવામાં વાપરી હોત તો કોઇ પ્રોડકટીવ સમય પસાર થાત અને એમાંથી જે મળત એ તને અંદરથી સુખી કરત, શાંતિ આપત.
  એની વે…તારી મરજી..તારે જે કરવું હોય એ કર.હવાતિયા મારવા હોય એટલા માર. પણ આ બધાથી કંઇ જ અર્થ સરવાનો નથી દોસ્ત.. બેટર છે આ બધું છોડીને વાસ્તવિકતામાં જીવતા શીખ..ભગવાન તને સદબુધ્ધિ આપે..મેં તો તને તારી માફી માંગતા પહેલા જ માફ કરી દીધો..સુખી થા.

  Like

 4. હમમમ . . . મેં તો આજે આ બધું જોયું અને તમે આપેલ એફબી આઈ ડી નોટ અવેલેબલ અને બ્લોગસ્પોટ વાળો બ્લોગ પણ ટેમ્પરરી બંધ હાલતમાં છે. આઈ થીંક વિનયભાઈ જ યોગ્ય વ્યક્તિ છે જે તમને રાહ/સલાહ બતાવે.

  Like

 5. સ્નેહાબેન,
  મને લાગે છે આ સમસ્યાનો ઉકેલ રવિરાજભઇ જ લાવી આપશે. તેઓ આ ક્ષેત્રના માહિર જણાય છે. ઇન્ટરનેટની દુનિયામા આ સમસ્યા તો રહેવાની જ. જો કે તમે ઇમેજ ફોર્મેટમાં પોસ્ટ મુકો છો તે પણ આ સમસ્યાનો ઉકેલ ગણી શકાય.

  Like

 6. thnx ankitaben…mara tarfthi vaat patavi didhi me..eni marji..mari jode eni pachal dhyaan aapya sivay bahu badha kaam che..eno antratma jagse ane e samajse to thik…aame pan mane shu fark padi javano che ena aa badha dhampachada thi..

  Like

 7. On the contrary, this is good for you Snehaji….
  એણે તમારા નામ થી બ્લોગ બનાવ્યો છે; એના નામ નો તો ક્યાંય ઉપયોગ કર્યો નથી.!
  એ તો વગર કહ્યે તમારી જ publicity કરે છે અને મફત માં જ તમારા Assistant તરીકેનું કામ કરે છે ને…. એક રીતે તો એ સારી જ વાત છે ને….
  હા, જ્યારે એ ‘unwanted’ કે ‘undesirable’ content મૂકશે ત્યારે મુશ્કેલી ઊભી થાય એમ છે.!
  .

  Like

 8. thnx Naman..me ek friend jode vaat vaat ma ek vaat lakhi kadheli..e mane ahiya bahu kaam lagi..jo..

  શબ્દો-ભાવ // નાહકના વલખાં// નામ – અનામ -ગુમનામ // ઇશ //
  પરમાનંદ સિવાય બીજો કોઇ રંગ ના અડે હવે… !!

  look at my blog header-image …its reflects same feelings..

  Like

 9. વ્યસ્તતાને કારણે નેટથી દૂર રહ્યો તેથી પ્રતિભાવ મોડો આપી રહ્યો છું. રજનીભાઈએ મારી સલાહ લેવાની સલાહ આપી છે પણ મારા બ્લૉગ ફનએનગ્યાન.કોમની નકલ થઈ ચૂકી છે, આ જુઓ = http://funngyan.com/2011/06/14/no_branch/ તેવી જ રીતે નકલી રીડગુજરાતી અને નકલી ટહુકો બની ચૂક્યા છે! http://funngyan.com/2009/03/05/branch/

  આ પણ જોજો http://funngyan.com/2011/01/12/hatredblog/

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s