અંદર જુઓ તો લાગણી ઓની ભરમાર છે; હર્દયથી હોઠ વચ્ચેનું અંતર કાપવું દુસ્વર છે; કદાચ એટલે જ મૌનનું મહત્વ છે. સરસ..નેટ જગત એક વિશાળ દરિયો છે અહીં વ્યક્તિ માતર તેની બૂંદ બની રહી જાય છે. લાગણીઓની લાગે ઓટ છે.ને અંદર ઘૂઘવાય સમંદર છે એને અભિવ્યક્ત કરવાનું દુસ્વર છે.

LikeLike
thnx ushaben…
LikeLike