દ્વિધા


આ રમતનું હવે શું કરું,
બધું ય લાગ્યું દાવ પર
ને દ્વિધા
જીતું તો ય કોને જીતું..!!

સ્નેહા-અક્ષિતારક