હું ફક્ત હું છું


 

હું દર્પણ નથી
કે પ્રતિબિંબ આપું
હું ફકત હું છું
જેટલું આપીશ
એનાથી બમણું વાળીશ

સ્નેહા.

ધન્યવાદ વિવેકભાઈ