જેસી જીસકી સોચ.

સીધી સરળ વાત અને અર્થઘટનોના ખડકલા,

મગજના નકશે મનફાવતી દલીલોના ઢગલા.

સીધું સાદું પણ ના સમજાય ત્યાં

સમજણના ફાંકા મારતા અનેકો દાખલા.!!

 

-સ્નેહા પટેલ – અક્ષિતારક.

3 comments on “જેસી જીસકી સોચ.

  1. THAT IS WHY IT IS CALLED TUNDE TUNDE MATIR BHINNA.GOD HAS GIVEN MIND TO THINK.YOU THINK FOR BETTER ONLY.NEGATIVE THINKING HAS NO PLACE IN SOCIETY.IF YOU DO BETTER,YOU WILL HAVE BUTTER.MEANS GOOD LIFE.USE YOUR BRAINS NOT TO TEASE ANYBODY,TRY BRAINS FOR CONSTRUCTIVE THINGS.LIFE HAS TO BE MEANINGFUL. DHYANI.VRAJKISHOR,BARODA

    Like

  2. એ હકીકત છે કે તુંડે તુંડે માટી ભિન્ન… હકીકતમાં દરેક પોતાની માનસિક (મનોભાવ)પરિસ્થિતિને અનૂરૂપ વિચાર શ્રેણી ધરાવતા હોય છે, જે કારણે એક જ બાબત ના અનેક અર્થ કાઢતા હોય છે અને એટલું જ નહિ તે કારણે વાદ-વિવાદમાં પણ પડી જતા હોઈ છે… ઈશ્વર સૌને સંન્મતી આપે !

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s