નેટ, સોશિયલ સાઈટ્સ..
વાહ..
દુનિયા આખી ય એક જ છત નીચે જ
કેટલી નાની..!!
ત્યાં તો છત નીચે નજર ગઈ
દરેક સભ્ય પોતાના
ઇલેક્ટ્રોનિક ડીવાઇસીસ સાથે બીઝી..
અલગ જ દુનિયામાં
ઓહ..
એક છત નીચે દુનિયા આટલી વિશાળ..
સ્નેહા પટેલ
નેટ, સોશિયલ સાઈટ્સ..
વાહ..
દુનિયા આખી ય એક જ છત નીચે જ
કેટલી નાની..!!
ત્યાં તો છત નીચે નજર ગઈ
દરેક સભ્ય પોતાના
ઇલેક્ટ્રોનિક ડીવાઇસીસ સાથે બીઝી..
અલગ જ દુનિયામાં
ઓહ..
એક છત નીચે દુનિયા આટલી વિશાળ..
સ્નેહા પટેલ
એક છત નીચે દુનિયા આટલી વિશાળ…….કે ભિન્ન..
LikeLike
DUNIA, YOUR WAY OF THINKING IS GREAT.UNDER ONE ROOF,YOU FEEL SAFE AND SECURE.ONLY ROOF HAS TO BE STURDY .WE ARE SO POLITE THAT WE FEEL THAT ALL ARE IN THIS WORLD ARE GOOD BUT THE MATTER IS REVERSE.GOOD REMAINS GOOD FOR GOOD REASONS,WHAT EVER BAD COMES ITS WAY.DUNIA MEIN SUB CHALTA HAI.JAHAN SUB CHALTA HAI USSE HI TO DUNIA KAHTE HEIN. DHYANI.VRAJKISHOR .JAYANTILAL.BARODA
LikeLike
દુનિયા કેવડી ………………
ઇલેક્ટ્રોનિક ડીવાઇસીસ સાથે બીઝી.. અલગ જ દુનિયામાં
LikeLike