Dec 26 2011 ખાલીપો Share this: sneha patelSharePrintFacebookLinkedInRedditTwitterTumblrPinterestPocketTelegramWhatsAppSkypeEmailLike this:Like Loading...
Dec 26 2011 પ્રાર્થના મારી હથેળી તારો ચહેરો મારા હોઠ તારુ લલાટ બસ… આ જ મારી પ્રાર્થના. સ્નેહા પટેલ. Share this: sneha patelSharePrintFacebookLinkedInRedditTwitterTumblrPinterestPocketTelegramWhatsAppSkypeEmailLike this:Like Loading...
Dec 26 2011 અબોલ લાગણી તને એમ છે કે તું આખે આખો અકબંધ રહસ્યમય તારી પીડા તારા સુધી જ સીમિત પણ ખરેખર એવું નથી શબ્દોના આવરણો લાગણી ક્યારેય ના ઢાંકી શકે. તારા બોલાયેલા શબ્દો પાછળના ગુસ્સા કરતાં તારી ના બોલી શકાયેલી લાગણી મને વધારે સ્પર્શે છે. -સ્નેહા પટેલ. Share this: sneha patelSharePrintFacebookLinkedInRedditTwitterTumblrPinterestPocketTelegramWhatsAppSkypeEmailLike this:Like Loading...