આંધળો વિશ્વાસ

જીવનમાં આપણે અમુક લોકોને બહુ ઉચ્ચ આસને બેસાડી દઈએ છીએ પછી આપણી વિચારશક્તિને તાળા મારીને એમની પર આંધળો વિશ્વાસ કરવા માંડીએ છીએ.

-સ્નેહા

15 comments on “આંધળો વિશ્વાસ

 1. સ્નહાબહેન..
  વિશ્વાસ શબ્દ ઘણી વિચારણા માંગી લે તેવો છે. આપની વાત સાચી છે પણ અનુસરવા જેવી નથી.

  Like

 2. તમારા રંગનું પરિવર્તન ગમ્યું-હું લખાણ અનુસરવા નથી વાંચતો સમજવા જરુર વાંચું છું.આ ધર્મ [એમાં મોરારીબાપુ જેવા કથાકાર સામેલ છે.]રાજકારણ, સમાજ સુધારક જેવી પ્રવૃત્તિથી છેતરાયેલી વ્યક્તિનો સૂર છે કદાચ.

  Like

 3. maheshbhai…himnashubhai..thnx..white colour joi joi ne kantali gayeli to aaje daring kari ne dark colour rakhi j lidhu..for a change…

  @ atulbhai…na j anusaray aavi vato ne.:-)

  Like

 4. blind faith,andhalo vishwas,is itself a very risky factor,usually we have in some people.you will
  observe a problem then and there.a marwadi father was playing with his 5 years son.he asked his son to jump from alittle height and he would catch him instantly.while boy jumped putting all faith in his father and very strangely father did not catch him and allowed to fall from a little height.his son got scared and cryingly said,why did not you catch me eventhough you had assured and you are my father,i cannot distrust you.his father smiling replied… beta,aa jamana ma saga baap no pan vishwas na rakhay.e shikhavava tane padva didho. a small story with a big lesson .faith is a term of satyayug.in kalyug,you will not find satya to grow.there is no competition in honesty and truth in people.many wives,pl.forgive me,take pride in telling their friends that my husband is master of extracting 2 no.money and bribe in seconds.this is not advisable and desirable as having blind faith .trust only trust worthy and expose those who are liars,and do not respect their own words.sorry for some harsh words.but this is the scene of today’s world around us.thanks.dhyani.vrajkishor.jayantilal.

  Like

 5. પ્રિય શ્રીસ્નેહાબહેન,

  ખૂબ સુંદર વિચાર તથા તે અભિવ્યક્ત થયેલ સજાવટી સુંદર મંચ. હ્યદયપૂર્વક આપને અભિનંદન.

  માર્કંડ દવે.

  Like

 6. markandbhai, chetu didi and vrajbhai….thank you very much for ur response..have a nice day.

  Like

 7. દીદી આ નવું રૂપ ખરેખર બોવ જ ગમ્યું લાગેછે ક કોઈ શીતલ જગ્યા ઉપર આવ્યા છે અને એકદમ શાંતિ લાગે એવી છે…..nice Creation …

  સ્નેહા દીદી તમે જે વિશ્વાસ ની વાત લખી છે એ સંભાળવામાં કે વાંચવામાં થોડી કડવી લાગે છે પરંતુ આ સત્ય હકીકત વાત છે….મને તો ગણું ગમ્યું દીદી …..અભાર દીદી …miss you didi …..

  Like

 8. “ઇન્ગ્રેજી” દિવાળી આવે છે એટલે રંગરોગાન વધુ સૂચક છે. ગમ્યું નહિ . . . . .

  .

  .

  .

  .

  .

  પણ

  .

  .

  .

  .

  બહું ગમ્યું એમ. 🙂

  Like

 9. પ્રિય શ્રીસ્નેહાબહેન,

  ખૂબ સુંદર વિચાર તથા તે અભિવ્યક્ત થયેલ સજાવટી સુંદર મંચ. હ્યદયપૂર્વક આપને અભિનંદન.
  B.K.RAJPUT

  Like

 10. એ આંધળો વિશ્વાસ જ માણસો ના શ્વાસ અદ્ધર કરીદે છે…!

  Always believe in ourselves… don’t trust someone more than yourself, your parents and the Almighty.

  આ વરસાદ આજ થી પહેલા આટલો રળિયામણો નોતો લાગતો….. હવે તમારા શબ્દો ના વરસાદ સાથે સાથે તમારા વેબ પેજ માં પણ અમે નાહીશું… 😉

  अपने रंग छलक ने दो… 🙂

  Like

 11. Trust the one who can see these three things. in you.. Sorrow behind your Smile, Love behind your Anger and meaning behind your Silence… 🙂

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s