સ્નેહા બહેન..
મારી દૃષ્ટિએ :
પ્રેમના કોઈ સમીકરણ / વ્યાખ્યા / ફોર્મ્યુલા તેવું ન હોઈ શકે. પ્રેમ એ એક પ્રકારની હકારાત્મક લાગણી છે કે જે સામેની વ્યક્તિ કે વસ્તુ કે પરિસ્થિતિની હાજરી દરમ્યાન હ્રદયમાં એક પ્રકારનું સુખ ઉત્પન્ન કરે છે. પ્રેમ માત્ર વ્યક્તિ પ્રત્યે હોય તેવું નથી. કોઈ કૃતિ / રચના / પદાર્થ / ઘર / શહેર / સ્થળ / ઋતુ / ફીલ્મ કે કોઈ પણ બાબત પ્રત્યે પ્રેમ હોઈ શકે. પ્રેમ ને લોકોએ ઘણો સંકુચિત અર્થમાં લઈ લીધો છે. એક માને ૫ બાળકો હોય તો તે બધાને પ્રેમ કરતી હોય. એક વ્યક્તિને ઘણાં મિત્રો હોય તો તે દરેક મિત્રને ચાહતો હોય. એક બગીચામાં ઘણાં વૃક્ષ કે છોડ હોય તો માળી દરેકને ચાહતો હોય.
પ્રેમ વિશે ગમે તેટલી ચર્ચા કે વાત ચિત કરીએ તો યે છેવટે તો કહેવું પડે કે પ્રેમ સમજાવી શકાતો નથી અનુભવી શકાય છે.
it is very true Snehaji,equation does change from time to time and person to person.snehana samikaran sarvottam chhe.vargottam chhe,pranottam chhe,and margottam chhe.one should know how to co relate to make an equation i.e.samikaran.sacha prem ma padya mahasukh pame,ane dekhnara daze jone! ek na ek samikaran thi pan loko kantali gaya chhe.etle sambandh na samikarno ukalya vinana rahe chhe. panchat ma padvu koi ne gamtu nathi.wah dunia,wah kudrat,taro khel niralo chhe. ek vaat nakki chhe,mata kyare pan santano mate samikaran badlati nathi. maa e maa,bija badha vagada na waa.jai shree krishna.dhyani.vrajkishor.jayantilal.
૧)પ્રેમના સમીકરણ દરેક [સંબંધે] આંટે/વળાંકે/ગતમાં/મુદ્રામાં/તાલમાં,બદલાતા સંભળાય છે.
૨)પ્રેમ સમજાવી શકાતો નથી (અનુભવી) શકાય છેઃ આ અનુભવી શબ્દ પ્રેમને સ્પર્શ કે જોવા પુરતો મર્યાદિત કરી નાખે છે !સમજવો શબ્દ અનુભવ અને અર્થ સુધી વિસ્તારે છે એવું મને લાગે છે.
એક સીધો ને સરળ સવાલ પોતાની જાત ને પૂછીએ – શું આપણે આપણા મિત્ર (પ્રિય વ્યક્તિ) ને જેટલો પ્રેમ કરીએ છીએ એટલો જ પ્રેમ આપણા દુશ્મનો(અપ્રિય વ્યક્તિ) ને પણ કરીએ છીએ.
જેમ દરેક વ્યક્તિ પોતાની ગમતી વ્યક્તિ અને વસ્તુ ને વધુ ચાહે એમ ના ગમતી વ્યક્તિ અને વસ્તુ ને પ્રેમ નથી કરતો કે નફરત કરે છે…
દરેક માણસ જેમ જીવન માં કેટલાય અલગ અલગ પાત્રો ભજવતો હોય છે એમ દરેક સંબંધે અલગ અલગ વ્યવહાર અને વર્તન કરતો હોય છે ઇન ફેક્ટ એને કરવા પડતા હોય છે… વાત અહીં બદલાતા સંબંધે બદલાતા પ્રેમ ની છે.
એક જ વ્યક્તિ નો પ્રેમ, લાગણી એની માતા સાથે, પિતા સાથે, બહેન સાથે, ભાઈ સાથે, દાદા-દાદી સાથે, મિત્રો સાથે, શિક્ષક સાથે, એના પ્રેમી, પ્રેમિકા, કુટુંબી સાથે કે મોસાળ સાથે હમેશા અલગ અલગ રહેવાનો.
જેમ આપણા જીવન માં દરેક વ્યક્તિ ની પ્રાથમિકતા અલગ અલગ છે એમ પ્રેમ નો સંબંધ પણ અલગ અલગ છે. જેમ જેમ પ્રાથમિકતા બદલાય છે એમ પ્રેમ પણ બદલાય છે.
માતા સાથે લાડ કરવા અને માતા માટે અખૂટ લાગણી એ પ્રેમ છે. પિતા માટે આદર/ સન્માન એ પ્રેમ છે. ભાઈ બહેન માટે રક્ષા એ પ્રેમ છે. પત્ની નો પતિ માટે ચાહત સાથે આદર એ પ્રેમ છે. પતિ નો પત્ની માટે ની ફરજ અને ધર્મ એ પ્રેમ છે. માતા પિતા નો બાળકો માટે ની કાળજી એ પ્રેમ છે. મિત્ર ને મદદ એ પ્રેમ છે. પ્રેમી છોડી ને જતો રહ્યો હોય તો એના પ્રત્યે ની નફરત એ પ્રેમ જ છે. સમાજ પ્રત્યે સભાનતા કે અણગમો એ પ્રેમ છે.
ભગવાન માં અતુટ શ્રદ્ધા એ પ્રેમ છે. તો પ્રેમ ના સમીકરણ સંબંધે સંબંધે બદલાયા ને.
અરે આ તો જુદી જુદી વ્યક્તિ અને જુદા જુદા સંબંધ સાથે ની વાત હતી.
-> પણ એક જ સાસુ પોતાની બે વહુ માં જે ઘર-કામ વધારે કરે અને બીજી જે કમાઈ ને લાવતી હોઈ એ બંને માટે નો પ્રેમ અલગ અલગ હોય છે.
-> પ્રેમિકા જ જો પત્ની બને તો એ સંબંધ ના બદલાવા થી પ્રેમ નું સમીકરણ પણ બદલાય છે આપણે ઘણી વાર જોયું જ છે ને.
અત્યારે જ આવતી એક ટાટા-સ્કાય ની એડ જોઈ લો પત્ની જ કબુલે છે “સબ સહી કહેતે હૈ…! શાદી કે બાદ સબ બદલ જાતે હૈ!”
અરે ભાઈ આતો સ્વાર્થ નો જમાનો છે. સાચો પ્રેમ તમને માં-બાપ સિવાય ક્યાં મળવાનો? આજે તો જમાનો પણ “ગીવન ટેક” નો છે.
@himanshupatel555 – હિમાંશુ ભાઈ નો બીજો મુદ્દો – “પ્રેમ સમજાવી શકાતો નથી (અનુભવી) શકાય છેઃ આ અનુભવી શબ્દ પ્રેમને સ્પર્શ કે જોવા પુરતો મર્યાદિત કરી નાખે છે ! સમજવો શબ્દ અનુભવ અને અર્થ સુધી વિસ્તારે છે એવું મને લાગે છે” I am very much impressed and completely agreed.
પ્રેમ તો અનુભવ કરવાનો હોય, એ અનુભૂતિ છે. પ્રેમ થોડો સમજાવી શકાય કે કહી શકાય. પ્રેમ ના બદલાય… આદર્શ વાતો પ્રેમ માટે બહુ લખી શકાય પણ પોતાની અંદર જરા ડોકું કરીએ અને જીવન ના પાના પલટાવીએ તો ખબર પડશે કે આપણે કેટલો પ્રેમ કોને, ક્યારે અને કેવી રીતે કર્યો…! કેટલી વાર આપણા પ્રેમ માં ઓટ અને ભરતી આવી. કેટલા ને દગો દીધો અને કેટલા થી દગો ખાધો.
જો પ્રેમ બદલાતો ના હોત તો પ્રેમ નો વિરોધી શબ્દ “નફરત” જન્મ્યો જ નાં હોત and vice versa.
તોય ઘણા સંબંધો હજુ પણ એવા છે જેમાં પ્રેમ અડગ અને અવિચલિત છે. આ પણ ધારણા જ છે…!
હું તો એટલુજ કહીશ પરિસ્થિતિ અને પ્રાથમિકતા ના બદલાવ સાથે પ્રેમ બદલાય છે.
Fact about people –>
“Love, Liking, Emotions and Opinions are subject to change. Conditions Apply” :p

LikeLike

અનુકુળતાએ આ લેખ વાંચશો :
http://bhajanamrutwani.wordpress.com/2011/12/15/yk_14/

Dear Snehaben,
I like your this new Page Design changes… Congrats n superb. 🙂
LikeLike
thnx mrugrajbhai..and himanshubhai.atulbhai…u too…
LikeLike