waah-waah

ખાલી લાઈક અને કોમેન્ટસના આધારે લોકો કોઇ પોસ્ટની ગુણવત્તાની મૂલવણી કરે ત્યારે બહુ દુઃખ થાય છે. અહીં કેટલીયે ઉત્ત્મ લખાણની પોસ્ટ્ લેખક કે કવિઓની ફકીરી સ્વભાવના કારણે એકલ-દોકલ લાઇક કોમેન્ટ્સ સાથે નજરે ચડી જાય છે તો કેટલીયે ફાલતૂ પોસ્ટસ ખાલી વાટકીવ્યવહારના લીધે ‘વાહવાહી’ના વરસાદમાં નહાતી દેખાય છે..!!

 

11 comments on “waah-waah

 1. i must say “waah waah” for the statement.one should know how to receive waah waah from you.i understand you select very selective things to enable me to elaborate it as per my understanding and respective contexts.any thing thoughtful should be entertained without a slighest critical angle.dhyani.vrajkishor.jayantilal.

  Like

 2. 1) વેબના લખાણોએ પરંપરા ઉભી નથી કરી અને એનાથી ગૌજરાતી સાહિત્યની તાસીર નથી મળતી.
  ૨) વેબના લખાણો સાહિત્યિક ગુણવત્તામાં ઉતરતા છે મનોરંજક વધારે છે,માહિતિ વધારે છે અને claim વધારે છે,
  ગણ્યાગાંઠ્યા વાંચવા લાયક છે.
  ૩) વેબ ફેસબુકને અનુસરે છે સોસિયલ નેટવર્કઃ એક જાહેર છે બીજું સબકલ્ચર થઈ ગયું છે.એ દ્રષ્ટિએ વાટકીવ્યવહારજ ઉપજે ગંભીરતા નહીં.

  Like

 3. કોણ કહે છે કે “ગઝલ” માણવા જતા અમે મહેફિલ માં …
  ભલા મુજરો થતો હોય તો સાંભળે કોણ ગઝલ ?…
  ————————————————————
  હજુયે જમાનો એમજ છે … સ્નેહા …..
  ફેસબુક ઉપર પણ ફેસ-વેલ્યુ ચાલે છે…
  સુંદર સ્ત્રી ના પ્રોફાઈલ પિક્ચર વાળી આઈડી પર
  પુરુષ આઈડી “comments” નો મધપૂડો છે …
  બીજી સુંદર સ્વરચિત રચનાઓ … પડી પડી સડે છે…
  કારણ કે ત્યાં ફેસ-વેલ્યુ ઓછી છે…
  હજુ પણ ઘણી ફિલ્મો આઇટમ સોંગ પર ચાલે છે
  શું કરી લેશું આપણે?
  ————————
  “મોટા સમૂહ ની પસંદ સારી જ હોય એ કહેવું યોગ્ય નથી… અને એ આપણી પસંદ ના પણ હોય”
  “તમે હજુ પણ એમ માનો છો કે… “કોલાવેરી દિ”… એ ગ્રેટ સોંગ છે?”

  Like

 4. આવીજ કોઈ વાત થોડા સમય પહેલા શ્રી પી કે દાવડા એ પોતાની બ્લોગ પોસ્ટ કરેલ, તેમની વેદના પણ આવીજ કોઈ હટકે હતી.. અહી, હકીકત એ છે કે તમે તમારા નીજ્જાનંદ માટે લાખો છો કે પ્રતિભાવ મેળવવા ? બસ આટલી વાત સમજી શકીએ તો ઘણાજ મનમાં ઉદભવતા સવાલો નો ઉકેલ મળી જશે…

  સાર વાત છે… પરંતુ આતો પબ્લિક છે બેન !

  Like

 5. Pingback: My Homepage

 6. મેં અહીં વાત લાઈક-કોમેન્ટસના મહત્વની વાત નથી કરી.આપણે કોઇ પણ પોસ્ટ જોઇને સૌથી પહેલાં એને કેટલી કોમેન્ટ્સ મળી છે.,.વાહ…!!!! પછી કેટલી લાઈક્સ મળી છે એ જોઇએ છે અને વિચારીએ કે, ‘ઓહ..આને આટલી બધી કોમેન્ટ્સ મળી છે..લાઇકસ મળી છે..તો એ સો એ સો ટકા સરસ જ હશે..આને તો વાંચવું જ પડે..’ છેલ્લે આપણે પણ એની પર એક લાઇક અને કોમેન્ટ ફટકારવા લલચાઈ જઈએ છીએ.. ઇન શોર્ટ.,..પોસ્ટની ગુણવતા કરતાં બીજાની લાઇક અને કોમેન્ટ્સ ક્યારે આપણી પર હાવી થઈ જાય છે, લાઇક અને કોમેન્ટ્સ બની જાય છે એનું ધ્યાન નથી રહેતું એની વાત છે.
  એક સાયકોલોજીકલ એનાલિસિસ…

  Like

 7. તમારી વાત બિલકુલ સાચી છે. સાચુ અને સારું જાણે છે એવાય ઘણા બ્‍લોગરો છે. જો કે હું તે ને બ્‍લોગ પરિવાર તરિકે મૂકિશ. ભલે ઓછા હોય પણ મને વિશ્વા છે કે ઘણા જવેરી છે કે જે મોતી પારખી જાણે છે.

  Like

 8. sneha didi sory hu aapni sathe sahemat nathi aa vat ma pan tamaro je point of view ek dum sacho che ……sneha didi mane gujrati sahitya pratye khub j lagav che parantu busy hovane karane mara thi aapnu sahitya chuttu jatu hatu hu fb nu acc.khali banava purtu banavu hatu koi use nai hato ek divas me vicharu k lav ne surch to karvade kai sahitya nu made to….to me gujrati sahitya type karu ane gujrati nu mane group madu ane hu join thai e group ma tyar pachi je hu sahitya ni najdik avi chu mane aaje etlo intrst che k hu savar sanj specialy e group mate time kadhine avsya vanchu chu….to maro kahevano matlab e che sneha didi k jo fb par aa group na hote to hu videsh ma besi aapna sahitya ne vanchi j na sakte ane mara jeva ketla gujrati eva hata emne pan me kahu ane aaje eloko pan regular sahitya nu vanchan kare che….to jo aa fb ma ava group na hote to amara jeva ne khaber j na hate ane vanchit rahete ame vanchvathi…..rahi vat coments ni to maru manvu che k hajaro loko che jeo aa group ma fakt vanchan kareche ane potana sachha opinion apeche …ane hu pan am j karuchu didi to banne samudai che aapne khali ek baju joine na besi rahevai ne …….ane peli kahavat che ne k gyan batne se hamesha badhta he ……mara thi jo kai galat lkhau hoi didi to maf karjo parantu mare tamne kahevu hatu etle me kidhu plz ano matlab kai galat na samajta……miss u didi…..
  Hina Kulal

  Like

 9. @ hina…:-) take care dear..dnt say sry…i can understand ur feeling…god bless you…keep in touch..

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s