ક્લીક..ક્લીક..ક્લીક..
બધુંયે કચકડામાં કેદ..વાહ.
તર્જનીનું એકહથ્થું શાસન
અભિમાન
નેગેટીવ..પોઝીટીવ…
પણ આ તો જબરી મૂંઝવણ
આમાં મારા દિલની ધડકન ક્યાં
એ શોધવા કોઇ નકશો છે કે તારી પાસે..!
સ્નેહા પટેલ.
ક્લીક..ક્લીક..ક્લીક..
બધુંયે કચકડામાં કેદ..વાહ.
તર્જનીનું એકહથ્થું શાસન
અભિમાન
નેગેટીવ..પોઝીટીવ…
પણ આ તો જબરી મૂંઝવણ
આમાં મારા દિલની ધડકન ક્યાં
એ શોધવા કોઇ નકશો છે કે તારી પાસે..!
સ્નેહા પટેલ.
klik klik,klik,a midas touch of the first finger,tarjani,clicks anything and everything.ist finger could help lord krishna,raise the whole mountain on it to give shelter to the yadavs.ist finger can lead any movement like the one recently of anna hazareji.ist finger is responsible for photography,and holding anything comfortably.one must know,it is good for grip and holding sachin’s bat which scored almost 99 centuries.you drop ballot paper with its help and raise to ask a question also.that is everythings well,neat and clean.you clik a deal with the help of it.become solid and confident with tarjani and say clik clik click.dhyani.vrajkishor jayantilal.currently in dubai
LikeLike
waah vrajbhai…very nice cmmnt..
LikeLike
વેબ ફેસબુકને અનુસરે છે સોસિયલ નેટવર્કઃ એક જાહેર છે બીજું સબકલ્ચર થઈ ગયું છે, ત્યાં વાટકીવ્યવહારજ ઉપજે.
તર્જનીનું એકહથ્થું આસન….કે શાસન ?
LikeLike
@! himanshubhai…..ofcourse શાસન,,thnx..
LikeLike