આજકાલ મમ્મી-પપ્પાઓને છોકરાંઓના અક્ષરની ગુણવત્તા બાબતે બહુ ચિંતા નથી થતી. કોમ્પ્યુટરમાં ટાઇપ થતાં બધાં ય અક્ષરો ‘મોતીના દાણા’ જેવા જ લાગે છે.
સ્નેહા પટેલ – અક્ષિતારક
આજકાલ મમ્મી-પપ્પાઓને છોકરાંઓના અક્ષરની ગુણવત્તા બાબતે બહુ ચિંતા નથી થતી. કોમ્પ્યુટરમાં ટાઇપ થતાં બધાં ય અક્ષરો ‘મોતીના દાણા’ જેવા જ લાગે છે.
સ્નેહા પટેલ – અક્ષિતારક
સહી બાત હૈ… 🙂
LikeLike
ન ગમે તો ફોન્ટ પણ બદલી શકાય 🙂
LikeLike
જો કે યુનિકોડમાં હજુ ખાસ ફોન્ટ આવ્યા નથી 😦 – એક શ્રુતિથી અત્યારે તો સહુનું કામ ચાલે છે 🙂
LikeLike
કોમ્પ્ય઼ુટર આવતા મને એક રાહત થઈ હવે મારા અક્ષરો લોકો વાંચી શકે છે. 🙂
LikeLike
આમ તો આને હાસ્યરચના કહેવી જોઈએ – હા હા હા ટેગ આપ્યો હોત તો સ્નેહાબહેન.. 🙂
LikeLike
🙂
LikeLike
માતા-પિતા કે શિક્ષકો ને સમય નથી અને વિધાર્થીઓ ને તે બાબતની ચીવટ પણ ક્યાં હવે છે ?
LikeLike
આ અમુક મા-બાપનું વર્તમાન છે અને અમુકનું ભવિષ્ય. જોકે આમ થતાં અક્ષરોની ચિંતા કરવામાંથી બચેલો સમય એ અક્ષરોથી બનતા શબ્દોના અર્થ પર ધ્યાન આપવા માટે વાપરે તોય ભયો ભયો..
LikeLike
So you can say that pearls have become artificial !!! Benefit for those whose hw is not good !!
LikeLike
infact iam connected with hand writing and signature analysis areas since last 41 years of my 64 years.i personally feel that it is high time to understand significance of mother tounge and alphabets .writing must be as good as pearls ina row.it has got direct effects on one’s personality.one who cannot write legible,is not a clean person from mind.good writing,clear writing and neat proportionate writing makes a person a gem of persons.one relies on genuine personalities.motina dana jeva aksharo ne j kahevay hasta akshar i.e.hastakshar.good noght.pandit ratna vrajkishor jayantilal.dhyani,signature expert.
LikeLike
હું મારું ‘ઓબસર્વેશન’ લખું છું..મારો પર્સનલ મત નહીં
LikeLike
It’s Ture Nice and Good
LikeLike
🙂
LikeLike