i agree with the statement.it is bound to have inter connection.body is related to so many things.you can avail anything with the mortal body till it exsists otherwise it disappears with panch mahabhoot in any way.make your health body mind and soul stronger always.dhyani.vrajkishor
શારિરીક તાકાત કહેવા કરતા તાકાત કહીએ તો આ વાત વધારે વ્યાપક ન બને? ધન, રુપ, કુળ, બુદ્ધિ, વિદ્વતા, મિત્ર વર્તુળ , સામજિક મોભો અને તેવી બીજી અનેક બાબતો સાથે ય અહંકાર જોડાયેલો નથી હોતો?
ધન્યવાદ વ્રજભાઈ..અતુલભાઈ..તમે જે કહ્યું એ બધું તો પ્રત્યક્ષ રીતે જોડાયેલું જ છે અહંકાર રીતે…આ શારિરીક શક્તિ અપ્રત્યક્ષ રીતે જોડાયેલી છે મને એમ લાગ્યું એટલે મેં આ ‘અપ્રત્યક્ષ’ની વાત લખી.
સ્નેહાબેન; આ બાબત વિશે દરેક્ના અબિપ્રાયો અલગાલગ હોઈ શકે…કેટલાંક અપવાદરૂપ કિસ્સાઓ માંમાનવ નિરાહંકારી હોઈ પણ શકે…જેમકે હનુંમાન.. કહેવાય છે કે તે રામનાચરણોમાં બેસીને સેવા કરતો અને તેપણ નિરાહંકારી હોય તે વગર કેવી રીતે બની શકે.? સમજુ અને જ્ઞાની વ્યક્તિ જેમજેમ બનતો જાય તેમ તેમ આ નિરહંકારી પણું આપોઆપ આવતું જાય છે..એ વ્યક્તિની સજાગતા પર અવલંબે છે..એમ મારું માનવું છે. તમે જે તારણ કાઢ્યું છે તે ખોટું છે એમ મારું કહેવું હરગિઝ નથી.
શારિરીક તાકાત = physical appearance ?
phys·i·cal /ˈfɪzɪkəl/ Show Spelled[fiz-i-kuhl] Show IPA
adjective
1. of or pertaining to the body: physical exercise.
2. of or pertaining to that which is material: the physical universe; the physical sciences.
3. noting or pertaining to the properties of matter and energy other than those peculiar to living matter.
4. pertaining to the physical sciences, especially physics.
5. carnal; sexual: a physical attraction.

LikeLike
સ્નેહાબહેન..

બે વીક પછી હું આ વાત તમને વધારે સારી રીતે સમજાવી શકીશ અતુલભાઈ..પ્લીઝ વેઈટ..

@ ushaben..badhi vato ma apvaad to hoy j….
LikeLike