કોઇ તમારી ‘હા’ માં ‘હા’ ના મિલાવે તો એ માનવી ‘નેગેટીવ’ વર્તણૂક ધરાવે છે એમ માની લેવું સહેજ પણ યોગ્ય નથી. બની શકે આપણે પણ સમજણના ફાંફા હોય.
સ્નેહા પટેલ – અક્ષિતારક
કોઇ તમારી ‘હા’ માં ‘હા’ ના મિલાવે તો એ માનવી ‘નેગેટીવ’ વર્તણૂક ધરાવે છે એમ માની લેવું સહેજ પણ યોગ્ય નથી. બની શકે આપણે પણ સમજણના ફાંફા હોય.
સ્નેહા પટેલ – અક્ષિતારક
nice.
LikeLike
કાઠીયાવાડી શબ્દ પ્રયોગ સારો છે.ટૂંકા શબ્દો માં લાંબી વાત કહી.ખુબ સરસ.
LikeLike
respected snehaji,understanding has become a remote thing.people understand their selfish matters,any help to be provided to them,influence you .try for him or her.,free offerings and odd time availability for them can please anybody now a days.if anybody is helping,never feel that it is free or obligatory,it is a modern way of holding status symbol and passing on the things.understanding a mother can have as the best one,as she3 is a selfless person,forgetinbg and forgiving everything for children.maa ni mamta thi vadhu kashu nathi aa duniya ma.dhyani.vrajkishor
LikeLike
સાચી વાત.
LikeLike
Dear Snehaben,
I liked this status very much.. in fact the most… because may be I used to criticise people very often. But yes according to your one of the posts… “મેં જે લખ્યું છે એના માટે જ હું જવાબદાર છું,નહીં કે તમે જે સમજ્યાં…” આ વાત લેખ લખનાર અને લેખ પર ટીપ્પણી/કોમેન્ટ કરનાર બન્ને ને લાગુ પડે છે. મને બીજા ની ખબર નથી પરંતુ હું તો મારી સમજણ અને અનુભવ પ્રમાણે ટીપ્પણી કરું છું… અને ક્યાંક ખોટો હોઉં તો કબૂલી ને સુધારી પણ લઉં છું. પણ જેમ મેં તમને કહ્યું હતું અહીં ટીપ્પણી કરી ને હું મારી સમજ પાકી કરું છું. બસ થોડો ઘડાવા નો પ્રયત્ન કરું છું… 🙂
કહેવાય છે ને કે હા હા કરનાર અનુયાયી જ બની શકે… લીડર-નેતા તો એ જ બની શકે જે “ના” કહેવાની તાકાત રાખતો હોય. એજ નવો પથ-દર્શક, પથ-નિર્માતા બને છે જે ભીડ થી અલગ ચાલે.
હા તમારી વાત માં એક રહસ્ય પણ છે. જયારે માણસ વારે વારે નકારાત્મક ટીપ્પણી કરે પછી ભલે ને એ સાચો હોય… તો પણ એનામાં એક નકારાત્મક વલણ તો આવે જ છે. એટલે માણસે ક્યારેક હકિકત છોડી ને પણ વિચારવું જોઈએ. કેમકે આદર્શ વાતો કદાચ રીઅલ લાઈફ – જીવન માં બહુ ઓછી વાર લાગુ પડે છે. ક્યારેક જે ના વિચાર્યું હોય એ પણ શક્ય થઇ જાય.
જીવન કદાચ એનું જ નામ છે જે તમને તમારા કરેલા પ્લાન પ્રમાણે નહિ પણ “એણે” કરેલા પ્લાન પ્રમાણે જીવડાવે.
ક્યારેક અપેક્ષિત કે શક્ય વાત પણ પૂરી નથી થતી તો ક્યારેક અનપેક્ષિત કે અશક્ય વાત પણ શક્ય થઇ જાય છે. 🙂
Anyways Thanks for your this Status 🙂
LikeLike
bhul hamesha aapdi j hpy che..same vada to hamesha sachcha j hoy che..
LikeLike