ક્યારેક વિચારો સાવ હડતાળ પર ઉતરી જાય છે
શ્વાસ વગરના
બેજાન ખોળિયા જેવું મગજ ..
સ્નેહા.
ક્યારેક વિચારો સાવ હડતાળ પર ઉતરી જાય છે
શ્વાસ વગરના
બેજાન ખોળિયા જેવું મગજ ..
સ્નેહા.
કોઇ તમારી ‘હા’ માં ‘હા’ ના મિલાવે તો એ માનવી ‘નેગેટીવ’ વર્તણૂક ધરાવે છે એમ માની લેવું સહેજ પણ યોગ્ય નથી. બની શકે આપણે પણ સમજણના ફાંફા હોય.
સ્નેહા પટેલ – અક્ષિતારક