આશ્ચર્ય

એકાદ બે દિવસ પહેલાં જ  રેડિયો મીર્ચીમાં એક સવાલ સાંભળવા મળેલો,” આજના જમાનામાં પ્રેમની અભિવ્યક્તિ માટે શેની સૌથી વધારે જરુર પડે ?” બહુ બધા રસદાયક જવાબો સાંભળવા મળ્યા જેમ કે, કાર્ડસ, રોઝીસ, મોબાઈલ-મેસેજીસ, ઇમેઇલ, સંગીત, પૈસા,  ફુલ ટાંકી પેટ્રોલવાળું વ્હીકલ અને છેલ્લે…સાલ્લ્લું…ફેસબુક વગર તો સામેવાળાને કેમનું પ્રપોઝ કરાય…!! એ તો મસ્ટ.. 🙂 આશ્ચર્ય તો એ બાબતે થયું કે કોઇએ ‘પ્રેમ’નું તો નામ જ ના દીધું !!

13 comments on “આશ્ચર્ય

 1. હાહાહા…હા શિવાંષ. એક્દમ સાચું નવી પેઢી…

  અતુલભાઈ..તમારે આવા અઘરા અઘરા પ્રશ્નો અહીં નહીં પૂછવાના..રેડિયો મીર્ચી પર જાઓ ને ભાઈ..:-)

  Like

 2. સ્નેહાબહેન.. આ તો તમારી પોસ્ટ વાંચી એટલે પ્રશ્ન પુછ્યો બાકી રેડીયો મીર્ચી સાંભળે છે જ કોણ? 🙂

  Like

 3. ^ just kidding atulbhai… baki radio sambhalvani maja to aave j. aavu badhu jat jatnu janva male…knowldge vadhe ne…haha….

  Like

 4. સ્નેહાબેન,
  આજે જરૂરીયાત પ્રેમ કે વ્યક્તિની નથી રહી, આ સમય મટિરિયાલીઝ્મ નો હોય, તેનો જ વિચાર અને જવાબ આપણને મળે તે હકીકત છે.

  પ્રેમ શબ્દ ને સમજવા વાળા અને કરવા વાળા શોધવા જઈએ તો પણ ના મળે, તે વ્યક્તિત્વ જ અલગ જ હોય છે.

  Like

 5. જો મજાક માં કહીએ તો , આજ ના જમાના માં પ્રેમ ની અભિવ્યક્તિ કરવા
  કાતો મોબઈલ , અથવા સોસિઅલ સાઈટ પર નું એકાઉન્ટ જોઈએ, (હા પ્રેમ ના હોય તો પણ ચાલે, એક વાર અભિવ્યક્તિ તો થઇ જ જાય. ) પછી અનુકુળતા પ્રમાણે પ્રેમ ઉગાડી સકાય !!!

  પણ જો ખરેખર જોઈ એ તો સાચા પ્રેમ ની અભિવ્યક્તિ માટે, LOVE and LUST વચે નો તફાવત ખબર હોવો જરૂરી છે અને જો એ સમજાય તો પ્રેમ ની સાચી અભિવ્યક્તિ કહેવાય , નહીતર એને ફક્ત મેસેજ જ કહેવાય કે જે ના ગમે તો delet અને ગમે તો બીજા ને forward !!!!

  Like

 6. અનુકુળતા પ્રમાણે પ્રેમ ઉગાડી સકાય !!! 🙂

  nice thoughts Bhaveshbhai..thnx

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s