રાજકારણ

એ રાજકારણ અને રમત ગમત પર બહુ લખતો

પૂરેપૂરી પ્રામાણિકતાથી એમાં ખૂંપી જતો

આનંદ આનંદથી છલકાઇ જતો

પણ  ‘ નામના’ નામની પરી એના હાથમાં નહોતી આવતી

સતત કંઈક ખૂટ્યાનો અભાવ

અસંતોષ…અંસંતોષ…અસંતોષ..

આખરે

એના લખાણમાં રાજકારણ અને રમતો ઘૂસી ગઈ

વાહ-વાહીના ઢગલામાં

પૂળો જ મૂકાઇ ગયો

નિર્દોષતા,પ્રામાણિકતાના નામનું નાહી કાઢ્યું

આજે એ સફળતાની ટોચ પર છે..

સ્નેહા પટેલ – અક્ષિતારક

4 comments on “રાજકારણ

 1. સફળતા બે પ્રકારની હોય છે :

  ૧. આંતરીક અને ૨.બાહ્ય

  બાહ્ય રીતે સફળ વ્યક્તિ હંમેશા આંતરિક રીતે સફળ હોય તેવું ન બને.

  તેનથી વિપરિત આંતરિક રીતે સફળ વ્યક્તિની બાહ્ય જગત કશી ગણનાએ ન કરતું હોય તેમ બને.

  બંને રીતે સફળ હોવું વિરલ હોય છે.

  Like

 2. અરે સ્નેહાબહેન..
  મેં કઈ એવું ખાસ નથી કીધું – આ તો તમારો લેખ એટલો સચોટ હતો એટલે મારાથી પ્રતિભાવ આપ્યાં વગર રહેવાયું નહી.

  Like

 3. તમારા પ્રતિભાવમાં તમારા પોતાના વિચારો, સમજ છલકે છે…હા..મારો લેખ એ વિચારો સુધી લઈ જવાને એક પુલ બન્યો એ મારા સારા નસીબ.

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s