Nov 13 2011 સંશોધન બધા પાના ખુલ્લાં કરીને મૂકી દીધા તો પણ એ મારા વિશે સંશોધનો કરે છે.. સ્નેહા પટેલ – અક્ષિતારક Rate this:Share this: sneha patelSharePrintFacebookLinkedInRedditTwitterTumblrPinterestPocketTelegramWhatsAppSkypeEmailLike this:Like Loading...
એ મારા રહસ્ય વિશે…………મારું’ શબ્દમાં બધું ગોપિત છે રહસ્ય કેવળ ઉમેરો છે,અનાવશ્યક.
LikeLike
ઓહો..વિચીત્રમ.
LikeLike
હિમાંશુભાઈની વાત સચી છે… કવિતામાં જેટલા શબ્દો અનિવાર્ય હોય એટલા જ વપરાવા જોઈએ…
LikeLike
હા, વિવેકભાઈ..આ કોમેન્ટ મેં હમણાં જ વાંચી અને મને એ વાત સાચી પણ લાગી.
આપ મિત્રોનો આભાર.
LikeLike
(Y)
LikeLike