નૂતન વર્ષાભિનંદન મિત્રો..
આવતા વર્ષ માટે એટલું જ કહેવાનું મન થાય છે કે,
ચાલ જીંદગી આજે તને ફરીથી જીવું
જે ભૂલો કરી છે,એને મઠારીને જીવું…
-સ્નેહા પટેલ – અક્ષિતારક
નૂતન વર્ષાભિનંદન મિત્રો..
આવતા વર્ષ માટે એટલું જ કહેવાનું મન થાય છે કે,
ચાલ જીંદગી આજે તને ફરીથી જીવું
જે ભૂલો કરી છે,એને મઠારીને જીવું…
-સ્નેહા પટેલ – અક્ષિતારક
સતત જીવતા રહો તેવી શુભેચ્છા.. 🙂
LikeLike
વાહ…
LikeLike
તમારો U ટર્ન સફળદાયક નિવડે તેવી શુભેચ્છા…….
LikeLike