Oct 26 2011 જીંદગી જીંદગી પણ બહુ અજીબ ઘટના છે એકાંતના વજન અસહ્ય અને ભીડમાં શ્વાસની રુંધણામણ !! સ્નેહા પટેલ – અક્ષિતારક Rate this:Share this: sneha patelSharePrintFacebookLinkedInRedditTwitterTumblrPinterestPocketTelegramWhatsAppSkypeEmailLike this:Like Loading...
અરણ્યમાં યે વસ્તીનો આનંદ માણી શકે અને ભીડમાંયે એકાંતની મસ્તી અનુભવી શકે તે કર્મયોગનો સાચો મર્મ જાણે છે. પ્રાપ્ય પરિસ્થિતિમાં જેને જીવતા નથી આવડતું તેના મુખે હંમેશા ફરીયાદ રહેશે અને જેને જીવતાં આવડી ગયું તેને ફરીયાદ કરવાની ફુરસદ પણ નહીં હોય. LikeLike
અરણ્યમાં યે વસ્તીનો આનંદ માણી શકે અને ભીડમાંયે એકાંતની મસ્તી અનુભવી શકે તે કર્મયોગનો સાચો મર્મ જાણે છે.
પ્રાપ્ય પરિસ્થિતિમાં જેને જીવતા નથી આવડતું તેના મુખે હંમેશા ફરીયાદ રહેશે અને જેને જીવતાં આવડી ગયું તેને ફરીયાદ કરવાની ફુરસદ પણ નહીં હોય.
LikeLike
રુંધણામણ !!……..’રુંધામણ’ જોઇએ.(જો એ સ્લેન્ગ હોય તો જુદી વાત છે.)
LikeLike
હું આ શબ્દ શોધીને સુધારી લઇશ હિમાંશુભાઈ..ધ્યાન દોરવા બદલ ખૂબ ખૂબ આભાર.
LikeLike
ખુબ સરર્સ!
શબ્દો ખૂટી પડ્યા 🙂
LikeLike