માણસાઇ

સાધનો વધતા રહ્યાં ને માણસાઇ ઘટતી ગઈ,

ખુશીઓ બસ આમ જ હાથમાંથી સરતી ગઈ..

સ્નેહા પટેલ – અક્ષિતારક

6 comments on “માણસાઇ

 1. ખુશીઓનું સરી જવાનું સાધનોના વધવાને લીધે નથી પણ માણસાઈના ઘટવાને લીધે છે.

  એટલે તો આ વાત કવિ શ્રી એ ગાવી પડી કે:

  હું માનવી માનવ થાઉ તો પણ ઘણું.

  Like

 2. વિકસેલા સમાજ/સંસ્ક્રૂતિ અને વિકાસશીલ બન્નેમાં આ જ મોકાણ છે…..

  Like

 3. સાધનોને કારણે માણસમાં હિંમત આવી ગઈ કે હવે બીજા માણસની જરૂર નહીં પડે અને એટલે જ માણસાઈ ઘટી ગઈ!

  સરસ વાત.

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s